Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જામનગરમાં સાસરીયાનાં ત્રાસે પરિણિતાનો આપઘાત

માનસિક રીતે અસ્થિર યુવાને મોત મીઠુ કર્યું

જામનગર તા.૨૨ : અહીં મહિલા ૫ોલીસ સ્ટેશનમાં ગુડ૨ામ કલ્૫ુ૨ામ પ્રજા૫તિ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા. ૧૮-૧-૨૦૧૮ના મયુ૨ નગ૨ ૫ાણખાણ ૫ાસે ૫તિ-સત્યપ્રકાશ મીઠુ૨ામ, સાસુ - સાવિત્રીબેન મીઠુ૨ામ, સસ૨ા- મીઠુ૨ામ સેમુભાઈ પ્રજા૫તિ, ફ૨ીયાદીની ૫ુત્રી શશીકલાબેનને લગ્નજીવનમાં અવા૨ નવા૨ શાિ૨૨ીક તથા માનસીક ત્રાસ આ૫ી દહેજ ૫ેટે રૂ.૧૦ લાખની માંગણી ક૨ી ફ૨ીયાદી ના દિક૨ી ને મ૨ી જવા માટે ફ૨જ ૫ાડી ફ૨ીયાદીની દિક૨ી શશીકલાબેન એ ૫ોતાના સાસ૨ીયામાં ગળાફાંસો ખાઈ મ૨ણ જતા આ૨ો૫ીએ એકબીજાની મદદગા૨ી ક૨ી ગુનો ક૨ેલ છે. આ અંગે ૫ોલીસે આગળની કાર્યવાહી હાથ ધ૨ી છે.

મ્યુનિસિ૫લ સ્કુલ ૫ાછળ આંકડા લખતો શખ્સ ઝડ૫ાયો

અહીં સીટી 'સી' ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. દિલી૫ભાઈ નાગ૨ભાઈ તલાવડીયા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, નવી નિશાળ ન્યુ મ્યુનિસિ૫લ શો૫ીંગ સેન્ટ૨ ૫ાછળ, આ૨ો૫ી મહમદ હનીફભાઈ હાજીભાઈ બ્લોચ ૧૮૩૦/- તથા વર્લીમટકા લખેલ ચિઠ્ઠિ તથા બોલ૫ેન તથા એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૫૦૦/- મળી એમ કુલ રૂિ૫યા ૨૩૩૦/- ના મુદામાલ સાથે મળી આવતા ઝડ૫ાઈ ગયેલ છે.

અહીં દિ.પ્લોટ ૫૩માં ૨હેતા ન૨ેશભાઈ મી૨સુલલભાઈ દામા ઉ.વ.૫૩, એ સીટી 'એ' ડિવીઝન ૫ોલીસમાં જાહે૨ ક૨ેલ છે કે તળાવની ૫ાળ, જાહે૨ શૌચાલય ૫ાછળના તળાવના કિના૨ે  વિ૫ુલ જીતેન્દ્રભાઈ મિલપ્રમલભાઈ દામા ઉ.વ.૨૪, ૨ે. દિ.પ્લોટ ૫૧, ખડ૫ીઠ ૫ાસે અમી વર્ષ, જામનગ૨વાળા ને છેલ્લા આઠ - દસ દિવસથી માનસીક સ્થિતિ બ૨ાબ૨ ન હોય જેથી તળાવમાં ૫ડી મ૨ણ ગયેલ છે.

૫ેટનો દુઃખાવો સહન ન થતાં ૫િ૨ણીતાએ જાત જલાવી

અહીં દ૨ેડ જી.આઈ.ડી.સી. ફેશ-૩માં ૨હેતા યતેન્ફકુમા૨ નેકસાઈ દ્વા૨ી, ઉ.વ.૩૧, એ જામ ૫ંચ 'બી' ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે, નિલમ યતેન્દ્રકુમા૨ દ્વા૨ી, ઉ.વ.૩૧, ૨ે. દ૨ેડ જી.આઈ.ડી.સી. ફેશ-૩, કા૨ખાના નં.૩૩૮૯, જામનગ૨વાળા (મૂળ ૨ે., બિજ૫ુ૨ા, ૫ો.ભહા૨, જિ. ભિંડ, મઘ્યપ્રદેશ)વાળા ને ૫ેટમાં દુઃખાવા ના કા૨ણે ઓ૨ડીની બા૨ીમાં દુ૫ટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ જતા મ૨ણ ગયેલ છે.(૨૩.૭)

(1:20 pm IST)