Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રૂપાણી કચ્છની મુલાકાતે

ભુજ તા. ૨૩ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કચ્છની મુલાકાતે છે. મુખ્યમંત્રીશ્રી નેશનલ હાઈવે-૪૧, મુન્દ્રા-અંજાર હાઈવે, મુન્દ્રા તાલુકાના મોખા ટોલ પ્લાઝાની બાજુમાં, ઙ્ગક્રોમીની સ્ટીલ કંપનીના ભૂમિપૂજન કાર્યક્રમમાં સાંજે ૪.૦૦ કલાકે ઉપસ્થિત રહી. કાર્યક્રમ પૂર્ણ થયે મુન્દ્રાથી અમદાવાદ જવા રવાના થશે.

(11:38 am IST)