Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સુત્રાપાડામાં કારડીયા રાજપૂત સમાજના સમૂહલગ્ના

 સુત્રાપાડાઃ કારડીયા રાજપૂત સમાજના આઠમાં સમૂહલગ્નનો કાર્યક્રમ યોજાયેલો હતો તેમાં દીપ પ્રાગટય જશાભાઇ બારડ પૂર્વ મંત્રી શ્રી નાગરિક ઉડયન, પાણી પુરવઠા અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂતના તેમજ વજુભાઇ વાળા મહામહીમ રાજયપાલશ્રી કર્ણાટકના તેમજ ગોવિંદભાઇ પરમાર, સૂરસિંહભાઇ મોરિ તેમજ વજુભાઇ મોરી દિલીપભાઇ બારડ તેમજ કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ૭૦ નવ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્નની તસ્વીરો.

(11:27 am IST)