Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જેતપુર તાલુકાના ખારચીયા ગામે અકસ્માતે મજુર કુવામા ખાબકીયો

ફાયર તેમજ તરવૈયાને બનાવ સ્થળે: મજુરની શોધખોળ ચાલુ

 જેતપુરના ખારચીયામા વાડીયે મજુરી કામ કરતા મજુર અકસ્માતે કુવામા પડીગયા હતા બનાવની જાણ જેતપુર નવાગઢ નગરપાલિકા ના સદસ્ય કીયાભાઈ લુણીને થતા તુરંત નગરપાલિકા ફાયર તેમજ તરવૈયાને બનાવ સ્થળે રવાના કર્યા હતા તેમજ હાલ તરવૈયા દ્વારા મજુરની શોધખોળ હાથ ધરી છે.

(12:48 am IST)
  • ' દિલ્હીમાં રહેતો હોવા છતાં બંગાળની સાથે જ છું ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજરોજ કોલકાત્તામાં પૂજા પંડાલનું ઉદઘાટન કરશે : વિડિઓ કોન્ફરન્સ મારફત ઉદબોધન કરશે તથા પૂજા સમારોહમાં ભાગ લેશે access_time 12:32 pm IST

  • તમામ વિદેશીઓને ભારત આવવાની છૂટ :ટુરીસ્ટને બાદ કરતાં તમામ વિદેશી નાગરીકોને ભારત આવવાની છૂટ :મોદી સરકારે વિઝા ઉપરના પ્રતિબંધો હટાવી લીધા :અનલોક-૫ હેઠળ સરકારે લીધેલો મહત્વનો નિર્ણય access_time 2:32 pm IST

  • પશ્ચિમ બંગાળમાં એમબીબીએસમાં ૨૫૦ બેઠકો વધારી દેવા સાથે કુલ સીટ ૪૦૦૦ થઈ : મમતાજી access_time 6:10 pm IST