Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગોંડલમાં ઝરમર વરસાદ બાદ સંધ્યા ખીલી

 ગોંડલ : ગોંડલમાં ઝરમર વરસાદ વરસ્યો હતો અને સાંજે સંધ્યા સોળેકળાએ ખીલી ઉઠી હતી. (તસ્વીર-ભાવેશ ભોજાણી -ગોંડલ) 

(1:03 pm IST)