Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ખેલમહાકુંભ માં અંડર-૧૪ કુસ્તી ભાઈઓની કુસ્તી ટુર્નામેન્ટ કોડીનાર સોમનાથ ડી. એલ.એસ.એસ એ સિલ્વર મેડલ જીત્યા

કોડીનાર:રાજ્ય કક્ષા ખેલ મહાકુભ અંડર-૧૪  ભાઈઓ ની કુસ્તી રમતની ટુર્નામેંટ નડિયાદ ખાતે રમાયેલ જેમાં સોમનાથ ડી.એલ એસ.એસ ના ભાઈઓ એ ભાગ લીધેલ જેમાં વજા પ્રકાશ ( ૪૪  Kg ) એ ગોલ્ડ મેડલ તેમજ પરમાર ગૌરવ ( ૫૭ Kg ) એ ગોલ્ડ મેડલ તેમજ બાંભણીય રોહિત ( ૫૨ Kg ) એ સિલ્વર મેડલ મેળવીને સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર તેમજ ગીર સોમનાથ જિલ્લાનું કુસ્તી રમતમાં નામ રોશન કરેલ છે રોશન કરવા બદલ સોમનાથ સાયન્સ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી , DSDO કાનજીભાઈ ભાલીયા, sports ડાયરેક્ટર દીપ સિંહ દાહિમા , તા ss મેનેજર રણજીતભાઇ દાહિમા , સુમિતભાઈ સોલંકી , કૃણાલભાઈ સોલંકી , સંજય ભાઈ સોલંકી તથા સોમનાથ સાયન્સ એકેડેમી તમામ સ્ટાફ પરિવારએ અભિનંદન પાઠવીયા હતા .

(1:00 am IST)