Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરમાં ૯ સ્‍થળોએ આધારકાર્ડમાં સુધારા કરવા માટે ખાસ વ્‍યવસ્‍થા

આધારકાર્ડની અંદર બાયોમેટ્રિકસ, ફોટો તથા વિગતો અપડેઇટ કરાવી શકાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રર : આધારકાર્ડમાં સુધારા-અપડેટ કરવા માટે ૯ સ્‍થળોએ ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

નં.  સેન્‍ટરનામુ         સરનામું          સમય

૧   આઇસીઆઇસીઆઇ બેન્‍ક             હાર્મની હોટેલની સવારે ૮-૩૦

                 બાજુમાં જુના ફુવારા       થી બપોરે ૩

                 પાસે, વાડીયા રોડ,

ર   સી.એસ.સી.આધાર ત્રીજો માળ, લામિલાનો   સવારે ૧૦

   સેવા કેન્‍દ્ર          પીઝા ઉપર ડો.મલકાણ    થી સાંજે ૪

                 દવાખાના પાસે રેલ્‍વે

                 સ્‍ટેશન રોડ,

૩   બેન્‍ક ઓફ ઇન્‍ડિયા ખોજાખાનાનીબાજુમાં      સવારે ૧૦

                 સ્‍વાગત હોટલની સામે    થી સાંજે ૪

                 એમ.જી.રોડ

પ   જુની કલેકટર કચેરી                  પેલા માળે, રાણીબાગ  સવારે ૧૦

                 સામે, આર્યસમાજ રોડ    થી સાંજે ૪

                 પોરબંદર

૬   મુખ્‍ય પોસ્‍ટ ઓફીસ                  આર્ય સમાજનીસામે     સવારે ૧૦

                             થી સાંજે ૪

૭   સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેન્‍ક                વાછરાડાડા મંદિર સામે સવારે ૧૦

                 બોખીરા બસ સ્‍ટેન્‍ડ પાસે   થી સાંજે ૪

                 બોખીરા

૮   એચ.ડી.એફ.સી.બેન્‍ક                 ખીજડી પ્‍લોટની સામે   સવારે ૧૦

                 એમ.જી.રોડ      થી સાંજે ૪

૯   જિલ્લા પંચાયત    ગ્રાઉન્‍ડ ફલોર બસ         સવારે૧૦

         સ્‍ટેન્‍ડ પાસે     થી સાંજે ૪

નોંધ : આ આપેલ તમામ સરનામાં ઉપર આધારકાર્ડની અંદર બાયોમેટ્રિકસ, ફોટો તથા એરીસ અપડેટ થાય છે.

નોંધઃ બીજો અને ચોથો શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં ઉપર મુજબના આધાર સેવા કેન્‍દ્રો બંધ રહેશે

(1:03 pm IST)