Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કુલ મતદાન આશરે 49.47 ટકા નોંધાયુ

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 49,47 ટકા મતદાન થયું છે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે પૂર્ણ થયું છે મોડી બપોર સુધીમાં મતદાનની ટકાવારી ઘટી હતી પરંતુ છેલ્લી કલાકોમાં મતદાન વધ્યું હતું 

(8:24 pm IST)