Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બાલાચડીની સૈનિક સ્કૂલ માતૃભાષા દિવસની ઉજવણી

જામનગરઃ નજીકના બાલાચડી ખાતે માતૃભાષાને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે ગઇકાલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી જેમાં માતૃભાષાના મહત્વ વિશે વ્યાખ્યાન, સમૂહગાન, એકપાત્રીય અભિનય, ડોકયુમેન્ટરી ફિલ્મ તથા માતૃભાષા સંદર્ભના પ્રદર્શનનો સ્કૂલના અધિકારીઓ સહિત તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ લાભ લઇ પ્રસન્નતા વ્યકત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ મુકુન્દ બદિયાણી-જામનગર)

(1:04 pm IST)