Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાદર ડેમની જળસપાટી નીચે ઉતરી

ગોંડલઃ ભાદર ડેમની જળસપાટી નીચે ઉતરી ગયેલ હોવાથી ૪ ફેબ્રુઆરી ર૦૧૮ સીંચાઇ માટે પાણી આપવાનું કરેલ છે. હાલનો પાણીનો જથ્થો પાણી માટે રાજકોટ મહાનગરપાલિકા, જેતપુર, વીરપુર, કાલાવડ, અમરનગર વિગેરે ગામોને આપવા માટે અનામત રાખેલ છે. ડેમની બાજુમાં લાઇન છે ત્યાં સુધી ભરેલ હોય છે. રાજકોટ મહાનગરપાલિકા આજુબાજુના ખેતરોમાં ધ્યાન આપે મોટરોથી થતી પાણી ચોરી અટકાવવાની કાર્યવાહી સતેજ બને તે જરૂરી છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:32 am IST)