Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એકપણ  પોઝિટિવ કેસ નોંધાયા નથી , જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી     

 

(8:08 pm IST)