Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સાંજે જૂનાગઢ જિલ્લામાં ઝાપટાથી લઈને પોણો ઇંચ વરસાદ

કેશોદ અને માળીયા હાટીનામાં વધુ પોણો ઇંચ વરસાદ : માંગરોળ,માણાવદર,વંથલી, વિસાવદર અને જૂનાગઢમાં ઝાપટા

સાંજે જૂનાગઢ જિલ્લામાં ઝાપટાથી લઈને પોણો  ઇંચ વરસાદ  વરસ્યો છે આજે સાંજે 5 થી 6 દરમિયાન કેશોદ અને માળીયા હાટીનામાં વધુ પોણો  ઇંચ વરસાદ પડ્યો છે જયારે માંગરોળ, માણાવદર ,વંથલી, વિસાવદર અને જૂનાગઢમાં ઝાપટા પડ્યા છે

 

(7:56 pm IST)