Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ભાવનગરમાં અત્યાર સુધી સિઝનનો 38.05 ટકા વરસાદ:સૌથી વધુ ગારિયાધારમાં 66.26 ટકા વરસ્યો

સૌથી ઓછો શિહોરમાં 21.76 ટકા, જેસરમાં 25 ટકા અને તળાજામાં 25.70 ટકા વરસાદ

ભાવનગરમાં અત્યાર સુધી સિઝનનો 38.05 ટકા વરસાદ વરસ્યો છે. ગારિયાધારમાં 66.26 ટકા, ઘોઘામાં 35.37 ટકા, જેસરમાં 25 ટકા, મહુવામાં 48.12 ટકા, પાલીતાણામાં 47.80 ટકા, શિહોરમાં 21.76 ટકા, તળાજામાં 25.70 ટકા,વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા વરસાદ વરસ્યો છે.

(6:52 pm IST)