Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વાંકાનેરમાં તાજીયા

વાંકાનેર શહેરમાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી દરેક વિસ્તારમાં કરવામાં આવેલ. દરેક જગ્યાએ તાજીયા માતમમાં જ રહ્યા હતા. નગરજનોએ ત્યા જ દર્શન કર્યા હતા ઉપરોકત તસ્વીરમાં ભમરીયા કુવા પાસે માતમમાં આવેલ તાજીયા તેમજ મુસ્લિમ ભાઇઓ 'છરી' ના દાવ કરી રહ્યા છે. તેમજ 'ઘોડા' ના દર્શન નજરે પડેછે.(તસ્વીરઃ હિતેશ રાચ્છ-વાંકાનેર)

(11:57 am IST)