Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને પ્રદિપસિંહ જાડેજા

 દ્વારકા : ભગવાનશ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં ભગવાનશ્રી દ્વારકાધીશને શીશ ઝુકાવી અને મંગળા આરતીના દર્શન કરી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધન્યતા અનુભવી હતી. ધારાસભ્ય પબુભા જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર પ્રભારી મોહનભાઇ બારાઇ દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ બુજડ નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી ઓખા શહેર પ્રભારી રમેશભાઇ હેરમા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ધરણાતભાઇ ચાવડા યુવા ભાજપ પ્રમુખ વિમલભાઇ ચૌહાણ વગેરેએ શુભેચ્છા મુલાકાત કરી હતી. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(11:47 am IST)