Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

૨૧ દિવસ પહેલાનો ફોટો છે : આ કાર્યક્રમમાં ભાજપ - કોંગ્રેસના નેતાઓ હાજર હતા : હું કોંગ્રેસમાં જ છું : લલિત વસોયા

ભાજપમાં જોડાય રહ્યાની અટકળો વચ્‍ચે ધોરાજી - ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્‍યની ચોખવટ

રાજકોટ તા. ૨૧ : ધોરાજી - ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્‍ય લલિત વસોયા ભાજપમાં જોડાય રહ્યાની ભારે અટકળો વચ્‍ચે લલિતભાઇ વસોયા અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ફોટો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતાં આ અટકળો તેજ થઇ છે.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્‍ય લલિતભાઇ વસોયાએ અકિલાને જણાવ્‍યું હતું કે, તા. ૧ જૂને ઉપલેટામાં શહિદ વીર રમેશભાઇ જોગલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભગાભાઇ બારડ,

 

(1:31 pm IST)