Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જુનાગઢના હેર આર્ટિસ્‍ટ અંકિત પરમારે વાળમાં ગિરનાર પર્વતની આકૃતિ બનાવી

જુનાગઢ : જૂનાગઢ નાં જાણીતાંયુવા હેર આર્ટિસ્‍ટ એવા અંકિત પરમાર એક સારા આર્ટિસ્‍ટ હોય હેર માં અનેક આકળતિ બનાવનાર આ યુવા આર્ટિસ્‍ટ એ તાજેતર માં જૂનાગઢ નાં ગિરનાર પર્વત ની આકળતિ તેનાં ગ્રાહક નાં વાળ માં બનાવેલ છે. જેનું જબરું આકર્ષણ ઉભું થયું હતું. આ કાર્ય માં તેને લગભગ ૪કલાક જેવો સમય લાગ્‍યો હતો. તેમજ કલરનો પણ ઉપયોગ કરવામાં આવેલ હતો. તેમ અંકિત પરમારએ જણાવ્‍યું હતું (અહેવાલ : વિનુ જોશી : તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

 

(1:30 pm IST)