Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

આટકોટમાં બસ સ્‍ટેન્‍ડે ખાનગી વાહનો સામે કાર્યવાહી

 આટકોટ પોલીસ અને એસટી નાં અધીકારીઓને એ ખાનગી વાહનો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આટકોટ એસટી નાં અધીકારી અને પોલીસે એસટી નાં મુસાફરો લ ઈ જતાં વાહનો ને આર ટી ઓ નાં મેમો આપવામાં આવ્‍યા પાંચ ઈકો ને મેમો પકડાવવામાં આવ્‍યા હતા. (તસવીર :  કરશન બામટા,આટકોટ)

 

(1:01 pm IST)