Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોરબંદરમાં ધારાસભ્‍ય તથા કલેકટર સહિત મહાનુભાવોએ યોગ કર્યા

પોરબંદર : વિશ્વ યોગ દિને ચોપાટી ઉપર યોજાયેલા યોગના મુખ્‍ય કાર્યક્રમમાં કલેકટર અશોક શર્મા, ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો જોડાયને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકો સાથે યોગ કર્યા હતા. (તસ્‍વીરઃ પરેશ પારેખ -પોરબંદર)

(12:43 pm IST)