Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જામકંડોરણામાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી

 જામકંડોરણા : વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કુમાર વિદ્યાલય તથા કન્‍યા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે જામકંડોરણા મામલતદાર વી.આર. મુળિયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, બી.આર.સી.કો.ઓ. સંજયભાઇ બોરખતરીયા, નાયબ મામલતદાર આર.જી. લુણાગરીયા, બાવનજીભાઇ બગડા સહિતના અધિકારીઓ, આગેવાનો તેમજ સ્‍કુલના બાળકો અને ગ્રામજનોએ હાજરી આપી યોગ કરી આ યોગ  દિવસની ઉજવણી કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંડોરણા)

(11:50 am IST)