Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

લોધીકા તાલુકા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી

 ખીરસરા : રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍યશ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા રાજકોટ અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઇ કુગશીયા મામલતદાર એન.સી.જોષી તાલુકા વિકાસ અધિકારી મેઘા ભગત તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.મંથન માકડિયા તેમજ તાલુકાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ દ્વારા તાલુકા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવન ખાતે કરવામાં આવેલ હતી. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

 

(10:28 am IST)