Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સૌરાષ્ટ્ર ઝોન કારોબારી મીટીંગમાં હાજરી આપતા અમરેલી જિલ્લા કોîગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી

અમરેલી : રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્‍ટ્ર ઝોન કારોબારી મીટીંગમાં જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણીએ હાજરી આપી હતી. આ મીટીંગમાં ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા, સૌરાષ્‍ટ્ર પ્રભારી, રામ કિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામભાઇ રાઠવા, પુર્વ નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણી, અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી) 

(1:19 pm IST)