Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જામનગરમાં ૯ વર્ષની બાળાની હત્યાના વિરોધમા કેન્ડલ માર્ચઃ આવી ઘટનાઓ રોકવા શપથ

જામનગરઃ થોડા દિવસો પહેલા ૯ વર્ષની બાળા ઉપર થયેલી જધન્ય ઘટનાને વખોડવા માટે કેન્ડલ માર્ચનુ આજે સાંજે આયોજન કરવામાં આવ્યુ હતી. અને આવી ઘટનાઓ રોકવા માટે શપથ લીધા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(8:30 pm IST)