Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જામનગરમાં ૯ વર્ષની પુત્રીની હત્યા કરનાર સાવકા પિતાનું મોઢુ કાળુ કરીને માર માર્યો

જામનગરઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સાવકા ભાઇ દ્વારા દુષ્કર્મ અને સાવકા પિતાએ ૯ વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ આ પ્રકરણમાં ઝડપાયેલા સાવકા પિતાને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરાયા હતો. ત્યારે કોર્ટની બહાર વકિલો નાગરીકો અને એનએસયુઆઇના કાર્યકરોએ પોલીસની હાજરીમાં સાવકા પિતાનું મોઢુ કાળુ કરીને માર મારતા દોડધામ મચી ગઇ હતી.

(8:29 pm IST)