Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સોમનાથ મહાદેવનું પૂજન કરતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ

પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી કેશુભાઇ પટેલ ત્રણ દિવસનાં સોમનાથનાં પ્રવાસે આવેલ ત્યારે સોમનાથ મહાદેવને દર્શન-જલાભિષેક, મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવનાં આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા સાથે સોમનાથ મંદિરની વિઝીટ કરી સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓને વધારે સારી વ્યવસ્થા મળી રહે તે માટે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:25 am IST)