Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભાવનગરમાં કરણી સેના દ્વારા સુપ્રિમના નિર્ણયનો વિરોધ

 ભાવનગર જીલ્લામાં સુપ્રિમ કોર્ટ દ્વારા પદ્માવતી ફિલ્મને રીલીઝ કરવાની પરવાનગી મળવા છતાં આ ફિલ્મનાં વિરોધમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. પાલીતાણામાં ભાવનગર રોડ ઉપર કર્ણીસેનાનાં ૧૦૦થી વધુ કાર્યકરોએ ચકકાજામ કરી રોડ ઉપર ટાયરો સળગાવ્યા હતા. પોલીસે કર્મીસેનાનાં કાર્યકરોની અટકાયત કરી હતી તે પ્રસંગની તસ્વીર. (વિપુલ હિરાણી)

(11:25 am IST)