Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

હાથલામાં શનિદેવમંદિરે હાર્દિક પટેલએ બાબવન ગજની ધજા ચઢાવી

પોરબંદર : હાથલાના શનિદેવ મંદિરે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે બાવન ગજાની ધજા ચઢાવીને પુજા અર્ચના કર્યા હતાં.

(9:27 pm IST)
  • શબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા : 17 થી 21 ઓક્ટોબર દરમિયાન કોવિદ -19 ના નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે access_time 1:20 pm IST

  • ન્યૂઝીલેન્ડ બન્યું વિશ્વનું પ્રથમ કોરોના વિહોણું રાષ્ટ્ર: વડાપ્રધાન જેસીન્ડા આરડર્ન જબ્બર બહુમતી સાથે બીજી વખત વડાપ્રધાનપદે આરૂઢ : વિશ્વના પ્રથમ કોરોના વિહીન રાષ્ટ્ર તરીકેનું માન ન્યૂઝીલેન્ડને ફાળે ગયું છે. તેના વડા પ્રધાન જેસીન્ડા આરડર્ન ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીઓમાં જબરજસ્ત જનમત મેળવી વિજેતા બની રહ્યા છે. તેઓ વધુ મતો સાથે બીજી ટર્મ માટે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન નિશ્ચિત બન્યા છે. access_time 5:07 pm IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST