Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 34 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ, અને માંગરોળમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે  કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 34 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 21 પોઝીટીવ કેસમાં જૂનાગઢ સીટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ, અને માંગરોળમાં 1 કેસ નોંધાયો છે

(8:35 pm IST)
  • ગુજરાત ઈન્કમટેકસના ચીફ કમિશ્નર - ટીડીએસનો કોરોનાએ જીવ લીધો : ગુજરાત ઇન્કમટેકસના ચીફ કમીશ્નર (ટીડીએસ) દેવાશીષ રોય ચૌધરીનું કોરોનાથી મોત access_time 3:17 pm IST

  • દિલ્હીમાં ઝેરી હવાના પ્રદુષણ માટે ગેરકાયદે વસી ગયેલી વસાહતો જવાબદાર : આ વસાહતોમાં કાચા અને ધુળીયા રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો પ્રદુષણ ફેલાવતા હોવાનો સર્વે : પાટનગરમાં 30 ટકા કોલોનીઓ જ સરકાર માન્ય : 70 ટકા જેટલી કોલોનીઓ ગેરકાયદે access_time 12:27 pm IST

  • પંજાબ વિધાનસભાએ કેન્દ્રના નવા કૃષિ વિરોધમાં ઠરાવ પસાર કરી ૪ નવા ખરડા પાસ કર્યા છે access_time 5:50 pm IST