Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

લાપાસરી ગામ પાસે રોડના કામનું ખાતમૂર્હુત

ખીરસરા : ગોંડલ રોડ થી ભાવનગર રોડ સુધી નો નવો રીંગ રોડ ૨ લાપાસરી ગામે એક ખેડુત નો વર્ષો જુનો પ્રશ્ન હતો તેના કારણે રીંગ રોડ નું કામ બંધ હતું પરંતુ આ કામ ની ગંભીરતા લય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તેમજ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી જીલ્લા ભાજપના પૂર્વ પમુખ નાગદાનભાઈ ચાવડા તથા તાલુકા ભાજપ ના પૂર્વ પમુખ શ્રી બાબુભાઈ નસીત એ ખેડુત ને માન મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ને રુબરુ મળતા સંવેદનશીલ મુખ્યમંત્રી એ ત્વરીવ આ કામ નો નિકાલ કરી આપેલ તેથી આજ રોજ આ કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંૅ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : બી.એમ. ગોસાઇ ખીરસરા)

(11:29 am IST)