Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગ્રામ્ય વિસ્તારોમાં ૧ થી ૧ાા ઇંચ વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા ખંભાળિયા તા.૧ર : દેવભુમી દ્વારકા જિલ્લામાં તાલુકાઓમાં તમામ વરસાદ નીલ વચ્ચે ખંભાળિયાના ભાડથર સહિતના ગ્રામ્ય પંથકમાં એક થી દોઢ ઇંચ વ્યાપક વરસાદ સાથે પાણી પાણી થઇ ગયુ હતુ. તો અનેક તળાવો ચેકડેમો છલકાઇ ગયા હતા.

ખંભાળિયાના મહત્વના ગણાતા બે ડેમોમાં ઉપરવાસ પાણીની આવક વધી છે. જેમાં ઘી ડેમમાં સપાટી ૧ર.૬૦ ફૂટ પહોંચી છે  તો સિંહણ ડેમ ર૩ફૂટની ઉંચાઇએ ગઇ તે હવે ર૦ાા ફૂટ ભરાઇ જતાં જુના લેવલનો ડેમ ભરાઇ જતા હવે બે અઢી ફૂટ જેટલો જ ઓવરફલો બાકી છે.

(1:00 pm IST)