Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કાલાવડનાં ભારે વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રવિણભાઇ મુસડીયા

કાલાવડ : અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત શ્રવિસ્તારની મુલાકાતે કાલાવડના ધારાસભ્ય પ્રવણભાઇ મુસડીયાએ લીધી હતી. નવાગામ, ઉમરાળા, મોટી વાવડી, જામવાડી, નાની વાવડી, લક્ષ્મીપુર, ભગેડી, નાની મોટી ભગેડી, લલોય, બોડી, સાવલી, ચેલાબેડી, ગલપદાર, દાવલી, મોરવાડી,  ખડધોરાજી વિ. ગામોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

(11:50 am IST)