Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ધ્રોલ પાલિકા દ્વારા આવાસ યોજનાના લાભાર્થીને મંજુરી પત્ર અર્પણ

ધ્રોલ : નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હેઠળ મંજુરી થયેલ મકાનોના લાભાર્થી ને મંજુર પત્ર આપવામાં આવેલ હતા જેમાં ઉપસ્‍થિત ધ્રોલ નગરપાલિકાના પ્રમુખશ્રી મનસુખભાઈ પરમાર તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઈરફાનભાઈ તેમજ કારોબારી અધ્‍યક્ષ ગોવિંદભાઈ નગરપાલિકાના કોર્પોરેટર સંજય સિંહ જાડેજા વશરામભાઈ રફિકભાઈ ભીમજીભાઇ મકવાણા તુષારભાઈ ભાલોડીયા લખમણભાઇ નકુમ રણછોડભાઈ પરમાર વિનુભાઈ તેમજ તેમજ નગરપાલિકાના સદસ્‍ય ઉપસ્‍થિત રહ્યા હતા.(સંજય ડાંગર, ધ્રોલ)W

(1:05 pm IST)