Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જામનગર પ્રાણી સંગ્રહાલય માટે ૭૭ પ્રાણીઓ આવી પહોંચ્‍યા

વિશ્વના સૌથી મોટા

જામનગરમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય માટે રશિયન કાર્ગો વિમાનમાં મોડી રાતે ૨૭ વાઘ, ૧૦ રીંછ ,૧૦ ચિત્તા ,૧૦ શાહુડી, ૧૦ જગુઆરેંડી, ૧૦ લિંક્‍સને લાવવામાં આવ્‍યા, રેસ્‍ક્‍યુ માટે ૨૦ ટ્રેલરનો ઉપયોગ કરાયો હતો

(12:39 pm IST)