Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સુત્રાપાડાના નવાગામમાં પુલનું ઉદ્‌ઘાટન

સુત્રાપાડા : નવાગામ ખાતે મુખ્‍ય પુલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યુ હતું. જેમાં ગિરસોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમાં, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી દિલીપસિંહ બારડ,પંચાયત પ્રમુખ બચુભાઇ વાજા, બાબુભાઇ પરમાર, વજુભાઇ વાજા, નવાગામના સરપંચ પ્રતાપભાઇ ભગવાનભાઇ બારડ, પ્રતાપભાઇ બારડ, ધીરુભાઇ સોલંકી, નરેશભાઇ કામળીયા, કારડીયા સમાજ અગ્રણી લખમણસિંહ બારડ તથા ગોરખમઢી જિલ્લા પંચાયત સીટના તમામ ગામના આગેવાનો તથા સરપંચ-કાર્યકરો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃરામસિંહ મોરી-સુત્રાપાડા)

(10:53 am IST)