Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જૂનાગઢના સફાઇ કર્મચારીઓને રેકડીનું વિતરણ

જૂનાગઢઃ પાલિકા હદ વિસ્‍તારમાં સફાઇ કામગીરી વધુ સારી રીતે થાય તે માટે મેયર ગીતાબેન પરમાર, ગીરીશભાઇ કોટેચા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીંભા, બ્રીજેશાબેન ધુંધલ, પુનીતભાઇ શર્મા, અરવિંદભાઇ ભલાણીના હસ્‍તે ૧૫૦ રેકડીનું  વિતરણ કરાયું હતું.(તસ્‍વીર-અહેવાલઃ વિનુ જોશી-જૂનાગઢ)

(10:53 am IST)