Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બોટાદના સામતભાઇનુ સન્‍માન

 થાન સોનગઢ પાસેના ગુરૂ ગેબીનાથ ના મંદિરે ત્રિદિવસીય  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ પ્રસંગે સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી બોટાદના સામતભાઈ જેબલીયાની  ગૌરક્ષાની શુભ કામગીરીને અનુલક્ષીને  ભઞત શ્રી મંગળુબાપુ વીસુબાપુ તથા વનરાજભાઇ વિગેરેએ સન્‍માન કર્યુ હતું.

(10:24 am IST)