Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ધ્રોલ પટેલ કન્‍યા વિદ્યાલયનો હોકી સ્‍પર્ધામાં પ્રથમ

ધ્રોલઃ ધ્રોલના જી.એમ.પટેલ કન્‍યા વિદ્યાલયની ખેલ મહાકુંભ U-૧૪ હોકી સ્‍પર્ધામાં સૌરાષ્‍ટ્ર ઝોન રાજકોટ ખાતે જી.એમ. પટેલ સ્‍કૂલની ટીમનો પ્રથમ નંબર આવેલો હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે તેવું જણાવવામાં આવ્‍યુ છે. (સંજય ડાંગર ધ્રોલ)

(10:05 am IST)