Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

શ્રી ગાયત્રી માતા કી જય...

ગાયત્રી મંત્રના ગહન ઉપાસક પૂ. લાલબાપુ દ્વારા વેણુ-ર ના રમણીય કિનારે ભવ્‍યાતી ભવ્‍ય ગાયત્રી મંદિરનું નિર્માણ થયું છે. તસ્‍વીરમાં પ્રથમ મુખ્‍ય દ્વાર દર્શાય છે. બીજી તસ્‍વીરમાં ગાયત્રી મંદિર અને ત્રીજી તસવીરમાં શ્રી ગાયત્રી માતાજીની દિવ્‍ય મૂર્તિના દર્શન થાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

ગધેથડમાં ૧૧૦૦ વીઘા જમીન પર મહોત્‍સવની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

ગાયત્રી મંદિર સંકુલમાં પૂ. લાલબાપુએ બે દાયકા પૂર્વે વડલાનું રોપણ કર્યુ હતું. આ વડલો ઘેઘુર બન્‍યો છે. વડલો ખુદ ભાવિકોની આસ્‍થાનું કેન્‍દ્ર બની ગયો છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

મહોત્‍સવમાં લાખો ભાવિકો મહાપ્રસાદ આરોગવાના છે. સામગ્રી તૈયાર કરવા વિશાળ રસોઇ ઘરમાં વિરાટ ચુલ બનાવવામાં આવી છે, જે તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:25 pm IST)