Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભાયાવદર પાલિકામાં ભાજપ - કોંગ્રેસને ૮-૮ બેઠકઃ ભારે રસાકસી

 ભાયાવદર તા. ૧૯ :.. ભાયાવદર પાલિકાની ચૂંટણીમાં આજે બપોરનાં ૧૧ વાગ્યા સુધીમાં ૮-૮ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસનો વિજય થયો છે. રસાકસીભર્યા ચૂંટણી જંગમાં હજુ બે વોર્ડની મત ગણતરી ચાલી રહી છે.

(12:08 pm IST)