Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણમાં સલામતિ માર્ગદર્શન શીબીર

આટકોટ : બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેષ ઉપાધ્યાય દ્વારા જસદણમાં શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોતું જેમાં મહિલાઓને બ્યુટી પાર્લર ના  કોર્સની માહિતી તેમજ રાજકોટ આરટીઓ કચેરીના નિવૃત (CEO) જે.વિ.શાહ દ્વારા રોડ સેફટી તેમજ રોડ અકસ્માત વિશે માહિતી આપવામાં આવેલ આ -સંગે જસદણ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ અલ્પેશ રૂપારેલીયા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ એસ.પી એસ.સંકુલના કમલેશભાઈ હિરપરા, મધુભાઈ છાયાણી નરેશભાઈ દરેડ રાજાભાઈ કુંભાણી તેમજ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી જોષી  રાજકોટ આર.ટી.ઓ કચેરીના પી એસ આઈ ડી.એન.પટેલ તેમજ રૂરલ ટ્રાફિક પી.એસ.આઇ ખાચર   ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર,અહેવાલ  વિજય વસાણી આટકોટ.)

(11:39 am IST)