Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

લોધીકાના પાળ ગામની સીમમાં વરસાદથી પાકને નુકશાન

 ગઇકાલે ગાજવીજ સાથે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારે લોધીકા તાલુકાના પાળ ગામે પણ જોરદાર વરસાદ પડતા પાકને ભારે નુકશાન થયું છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:34 pm IST)