Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરેન્દ્રનગર જિલ્લા ના દુધરેજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી પંખીઓની આત્મહત્યા : ધ્રાંગધ્રાના યુવક અને યુવતીએ મોત મીઠું કરી લેતા અરેરાટી

વઢવાણ:::સુરેન્દ્રનગર જિલ્લા માં પ્રેમીઓ ની આપઘાત ની સંખ્યા માં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના દૂધરેજ નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે.

     સુરેન્દ્રનગર જિલ્લા ના દૂધરેજ નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને યુવક યુવતિની ઓળખ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. 

    ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના દૂધરેજ નજીક ધાગધ્રા ના યુવક અને યુવતી એ આત્મહત્યા કરી લીધી છે.ત્યારે જિલ્લા માં બન્ને યુવક અને યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં દૂધરેજ નજીક રેલવે ટ્રેક ઉપર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.ત્યારે પ્રેમી પખીડા હોવા ની ચર્ચા જિલ્લા માં મચી જવા પામી છે

    પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવમાં આવ્યા હતા. દૂધરેજ નજીક બનેલી આ ઘટનામાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળે ટોળા રેલ્વે ટ્રેક પર દોડી આવ્યા હતા.

રેલ્વે ટ્રેક પર પ્રેમી યુગલે પ્રેમમાં અસફળતા મળતા આપધાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મૃતક યુવક અને યુવતીની ઓળખ અને તેના રહેઠાણ અંગે તપાસ શરૂ કરી દીધી છે.ત્યારે આ ધાગધ્રા તાલુકા ના હોવા ની આશનકા બહાર આવી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના દૂધરેજ નજીક રેલવે ટ્રેક ઉપર આજે વહેલી સવારે બન્ને યુવક યુવતીઓ એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે..

     જિલ્લા માં આજે દૂધરેજ નજીક રેલવે ટ્રેક ઉપર આત્મહત્યા યુવક અને યુવતી દ્વારા કરી લેવા માં આવી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના દૂધરેજ નજીક આત્મહત્યા કરી લેતા સમગ્ર જિલ્લા માં ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ નજીક રેલવે ટ્રેક ઉપર અગમ્ય કારણ થી આવતી માલગાડી વચ્ચે જપલાવી આત્મહત્યા કરી લીધી છે.ત્યારે આ બન્ને ની લાસ ને ગાંધી હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા છે.

      જિલ્લા માં દૂધરેજ નજીક રેલવે ટ્રેક ઉપર યુવક અને યુવતી એ આત્મ હત્યા રાત્રી દરમિયાન કરી લેવા માં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં મોડી રાત્રે માલગાડી નીચે જપલાવી અને યુવક યુવતી એ આત્મહત્યા કરી લીધી છે.

     ત્યારે વહેલી સવારે દૂધરેજ ટ્રેક નજીક પસાર થતા લોકો ને આ બાબત ની જાણ થતાં તાત્કાલીક રેલવે પોલીસ ને જાણ કરી હતી.અને રેલવે પોલીસ તાત્કાલિક પહોંચી હતી.અને આ બન્ને યુવક અને યુવતી ની તપાસ હાથ ધરી હતી.અને ઓળખ હાથ ધરવા માં આવી હતી.અને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આ બન્ને ની લાસ ને ખસેડવા માં આવી હતી..

  અગમ્ય કારણોસર યુવક અને યુવતી એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે..

(11:15 am IST)