Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

વેરાવળ તાલુકાના કિદરવા ગામે ત્રિરંગા યાત્રા યોજાઈ

પ્રભાસ પાટણ: કિદરવા ગામે ત્રિરંગા યાત્રા, તથા રાષ્ટ્રીય ધ્વજ રોહણ ક્રાયક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો તેમજ જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડા સરપંચ રાકેશ ભાઈ, ઉપ સરપંચ,પોલા ભાઈ,દેવા ભાઇ,અરજન ભાઈ તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જીલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ દ્રારા વડાપ્રધાન મોદી  દ્રારા કરવામાં આવેલ આહવાન હર ધર ત્રિરંગા, સ્વચ્છતા, વ્યસન મુક્તિ તેમજ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી યોજના કામો બાબતે માહિતી આપી હતી

(11:29 pm IST)