Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

-ગારીયાધારના વેળાવદર આને ભંડારીયા ગામે જુગાર રમતા 11 ઝડપાયા

ગારીયાધારના વેળાવદર અને ભંડારીયા ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 11 લોકો ઝડપાયા હતા

 વેળાવદર ગામે 4080 રોકડ રકમ સાથે જયસુખભાઈ મગનભાઈ વાઘેલા, કાંતિભાઈ ભીખાભાઈ રાફુસા, કનુભાઈ વલ્લભભાઈ રાફુસા,મનસુખભાઈ મનજીભાઈ રાફુસાને જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા

 જ્યારે ભંડારીયા ગામે રવીભાઈ નાનજીભાઈ પાટડીયા, લાલજીભાઈ મધુભાઈ મકવાણા, જગદીશભાઈ ભુપતભાઈ મકવાણા, મુકેશભાઈ ગીરધરભાઇ પાટડીયા, સુરેશભાઈ નાનજીભાઈ ડાભી, અશ્વિનભાઈ વલ્લભભાઈ રાદડિયા, ભરતભાઈ કાનજીભાઈ બોરીચાને 10210 સાથે ગારીયાધાર પોલીસે ઝડપીને જુગાર ધારા 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી

(11:28 pm IST)