Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સૌરાષ્ટ્રના ૬ તાલુકામાં ઝાપટા

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળ છાંયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહ્યા છે. આજે સવારના ૮ થી બપોરના ૧ર વાગ્યા સુધીમાં  જુનાગઢ, માંગરોળ, વડિયા, ઉના, કોડીનાર, તાલાલામાં વરસાદી ઝાપટા પડયા છે.

(3:17 pm IST)