Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જૂનાગઢમાં આર.એસ.એસનો વર્ગ

 જૂનાગઢ : જૂનાગઢમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતનો વર્ગ ચાલી રહ્યો છે જેમાં ૩૦૦ સ્‍વયંસેવક ભાગ લઇ રહ્યા છે. અહીં રાષ્‍ટ્ર ભાવના સાથે જીવન ઘડતર પાઠ પણ શિખવવામાં આવી રહ્યા છે તેમજ ગઇ કાલે નારદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

(2:27 pm IST)