Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ઉના પાસે રોડ ઉપર સિંહના આંટા ફેરા

ઉનાઃ નજીકના નાળિયા માંડવી પાસે રોડ ઉપર રાત્રે ૨ સિંહ આવી જતા આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા. રોડ ઉપર  આંટાફેરા કરતા સિંહની તસ્વીર. (તસ્વીરઃ નીરવ ગઢીયા -ઉના)

(10:23 am IST)