Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

અમરેલીમાં સંઘાણી પરિવાર દ્વારા વિકાસગૃહની બાળાની ચુંદડી વિધી

અમરેલીઃ જિલ્લા બેંકના એમ.ડી.ચંદુભાઇ સંઘાણી અને તેમના ધર્મપત્ની ગીતાબેન મહિલા વિકાસ ગૃહની બાળા સોનલના પાલક માતા પિતાની ભૂમિકામા કન્યા વિદાય આપશે ત્યારે આ લગ્ન સામાજી ક્રાંતિમા યાદગાર અવસર બની રહેશે. મહેમાનો અને પરિવારજનોની હાજરીમાં સોનલની ચૂંદડી વિધી યોજાયેલ હવે તા. ર૦ ફેબ્રુઆરીના રોજ સંઘાણી પરિવાર દિકરીને ભાવભિની વિદાય આપી સાસરે વળાવશે લગ્ન અંગેની તડામાર તૈયારીઓ છેલ્લા એક માસથી પુરજોશમાં ચાલી રહી છે તેમ મહિલા વિકાસ ગુહની યાદીમાં જણાવેલ છે (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ, અમરેલી)

(9:37 am IST)