Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કોડીનાર બાર એસોસીએશના હોદ્દેદાર બીન હરીફ

 કોડીનાર :બાર એસોસીએશનમાં ગુજરાત બાર કાઉન્સીલના આદેશ  જે મુજબ ચુંટણી અંગેની કાર્યવાહિ કરવામાં આવેલ છે. અને  જુદા-જુદા સહહોદ્દાઓ માટે હોદ્દેદારોની પ્રમુખઃ દિનેશભાઇ એમ. બારડ, ઉપપ્રમુખ ટી.આર.વાંજા, સેક્રેટરી જેંસીંગભાઇ એ. મેર, જોઇન્ટ સેક્રેટરી પંકજભાઇ એસ. પંડયા, ખજાનચી પ્રતાપભાઇ એન .વાજા તથા લાયબ્રેરી સેક્રેટરી વજુભાઇ એ. ગોહિલ બિન હરીફ ચુંટાયેલા જાયેટ કરેલ હોદ્દેદારની તસ્વીરઃ (૪૦.૩)

(12:06 pm IST)