Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પોરબંદરમાં મતદાન જાગૃતિ રેલી

  પોરબંદર : મતદાર અને મતદાન જાગૃતિ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કલેકટરના માર્ગદર્શનથી જિલ્લા પ્રા. / મા. શિક્ષણાધિકારી દ્વારા પોરબંદર જિલ્લામાં છાંયા, રાણાવાવ, કુતિયાણા નગરપાલીકાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તેની જાગૃતતા માટે મતદાન અને મતદાર જાગૃતિ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગથી છેવાડાના માર્ગ સુધી પ્રચાર પ્રસાર માઇક ટેમ્પો દ્વારા વિદ્યાર્થીઓની રેલી નીકળી હતી તે તસ્વીર.

(11:53 am IST)